ખાતું
પ્રકાશન
જીવન શિક્ષણ

આ પ્રકાશન, સને ૧૮૬૨ માં ‘‘શાખાપત્ર’’ શિર્ષક હેઠળ શરૂ કરવામાં આવ્યુંક હતું. ભારતમાં એક સદી બાદ સ્વા તંત્ર્યોત્તર કાળમાં રાજ્ય શિક્ષણ સંસ્થારની સ્થારપના કરવામાં આવી અને આ શાખાપત્રને ‘‘જીવનશિક્ષણ’’ નું નવું શિર્ષક આપવામાં આવ્યુંં. આ પ્રકાશન ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરીષદ દ્વારા પ્રકાશિત થતું માસિક સામયિક છે.

આ પ્રકાશન શિક્ષણની પ્રાચીન અને પ્રવર્તમાન પ્રણાલીઓ, શિક્ષણમાં ગુણાત્મઓક સુધારણા પ્રાપ્તણ કરવાના હેતુથી શિક્ષકોને નવતર પ્રયોગો અને શિક્ષણ પ્રણાલિઓ ઉપરના લેખોથી સમૃદ્ધ હોય છે.

વિષયવસ્તુ
લેખકોની ટીમ

સંપાદકીય મંડળ

સંપાદકીય જૂથ

લવાજમ