ખાતું
આયોજન અને વ્યવસ્થાપન શાખા
આયોજન અને વ્યવસ્થાપન શાખા નવી તેમજ ચાલુ રાજય તથા કેન્દ્રનાં ફંડ અંતર્ગત કરવાની થતી પ્રવૃત્તિઓ માટે વાર્ષિક આયોજન તૈયાર કરવાનું કામ કરે છે. તે માનવસંસાધન અને નાણાકીય ફંડના અનુસંધાને વ્યવસ્થાપન હાથ ધરે છે. પ્રવૃત્તિઓની પ્રગતિસમીક્ષા ત્રૈમાસિક અને વાર્ષિક ધોરણે કરવામાં કરવામાં આવે છે
શાખા DIET અને શૈક્ષણિક સંસ્થા્ઓના સંકલનમાં રહીને અન્યે DIET, CRC અને શાળાઓને શૈક્ષણિક કાર્યક્રમોનાં મૂલ્યાંનકન અને શૈક્ષણિક આયોજન, વહીવટના ક્ષેત્રમાં માર્ગદર્શન પૂરૂં પાડવામાં સંકળાયેલી છે.
GCERT જરૂરીયાત અધારિત નવતર કાર્યક્રમો હાથ ધરે છે.
શાખાના કાર્યો :
માહિતીનું દસ્તાવેજીકરણ
રાજ્ય સ્તરીય તાલીમ કાર્યક્રમો સંબંધી વાર્ષિક આયોજન તૈયાર કરવું.
વહીવટના તમામ સ્તંરે શૈક્ષણિક આયોજન અને વહીવટમાં વ્યતવસાયિક અને સંશાધન સહાય પૂરૂં પાડવું.
વાર્ષિક વહીવટી અહેવાલ તૈયાર કરવો
જરૂરિયાત આધારિત / સંશાધન આધારિત / વિષય આધારિત વાર્ષિક કાર્યયોજના અને અંદાજપત્ર તૈયાર કરવું.
શિક્ષક અધ્યાવયન અને અન્‍ય ભાવિ આયોજન માટે યોજના અને અંદાજ તૈયાર કરવા. માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયને તમામ અથવા કોપી માહિતી મોકલવી.
રાષ્ટ્રીય સ્તીર આંતરરાષ્ટ્રીગય સ્ત રથી પાયાના સ્તરર સુધીના તમામ મધ્યરસ્થી્ઓ સાથે સંકલન અને સહયોગ.
પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો :-
વાર્ષિક કાર્યયોજના અને અંદાજપત્ર
આગળ જુઓ