ખાતું
માહિતી અને સંચાર ટેકનોલોજી

શિક્ષણમાં ટેકનોલોજીનો વ્યા પક ઉપયોગ કરીને પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે માહિતી અને સંદેશાવ્યયવહાર ટેકનોલોજી વિભાગ (ICT) કામ કરી રહ્યો છે.

કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ :-
વિડીયો પરિસંવાદ
DIET ને GCERT સાથે દ્વિમાર્ગીય શ્રાવ્ય‍ / દ્રશ્યક સ્થાઅપવાના સતત પ્રયાસના ભાગ રૂપે, ભરૂચ નવસારી અને પોરબંદર ખાતેના ત્રણ નવા DIET ને વિડીયો કોન્ફૂરન્સC સવલતથી જોડવામાં આવ્યા છે
DIET ગુજરાત રાજ્યના અન્યા DIET સાથે પણ સંપર્ક સ્થાોપિત કરી શકે છે. આ સવલતના ઉપયોગ ઉપરાંત, આ સવલતને જ્યાં વ્યાTખ્યાથતાની જગા ખાલી હોય તેવા DIET માં વ્યાઆખ્યા તાની સેવાઓ લેવામાં પણ તેનો સંકલન સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે
ટેલીફોનિક પરિસંવાદ
ભાસ્કોરાચાર્ય ઇન્ટીયે ટયુટ ઓફ સાયન્સ્ક‍ એપ્લી કેશનની મદદથી, GCERT એ સમગ્ર રાજ્યમાં DIET અને BRC (કેન્દ્રો ખાતે પ્રાથમિક શિક્ષકો માટે વિજ્ઞાન / ગણિતની વિષયવસ્તુા સમૃદ્ધ બનાવવા માટે ટેલીફોનિક પરિસંવાદનું આયોજન કરેલ છે. PTTI તાલીમાર્થીઓ માટે DTH સિસ્ટામ મારફત તમામ PTTI સ્ત્રે શાળા તત્પષરતા કાર્યક્રમો (નવા પાઠ્યપુસ્ત ક ધો. ૧ અને ર ) માટે બીજો એડ ટેલીફોનિક પરિસંવાદ યોજાઇ ગયેલો
ઇન્ટફરનેટ અને ઇ-મેઇલનો ઉપયોગ
GCERT અને DIET નો ગુજરાત સ્ટેુટ વાઇડ એરીયા નેટવર્ક ( GSWAN ) થી જોડેલ છે. ફેકલ્ટીર સભ્યોત સંબંધિત ક્ષેત્રમાં પોતાનું સંશોધન કાર્ય કરવા માટે અથવા પોતાની જાણકારીને અદ્યાવત કરવા માટે ઇન્ટતરનેટનો ઉપયોગ કરે છે અને ઇ-મેઇલથી વહીવટી પ્રક્રિયા ઝડપી, સરળ અને તુમાર વગરની બની શકે છે. તમામ ફેકલ્ટીર સભ્યો, ઇન્ટ રનેટ અને ઇ-મેઇલ નો ઉપયોગ કરે છે
વેબ સાઇટ
DIET દ્વારા GCERT ના માર્ગદર્શન હેઠળ અને માનવ સંશાધન વિકાસ મંત્રાલયો ની માર્ગદર્શિકાઓ તેમજ NCTE (નેશનલ કાઉન્સિનલ ફોર ટીચર્સ એજ્યુકેશન) ના ધોરણો અનુસાર પોતપોતાની વેબસાઇટો શરૂ કરી છે
એજ્યુસેટ
GCERT ની કચેરી ખાતે એજ્યુસેટ માટે ડિસ્ક અને કોમ્યુ કરવટર સેટ-અપ ગોઠવવામાં આવેલ છે. આ સવલત મારફત (BSC ) અભ્યાકસક્રમ અને NCF – ૨૦૦૫ પર NCERT, CIET દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે
આગળ જુઓ