ખાતું
શૈક્ષણિક સંશોધન
શૈક્ષણિક સંશોધન સંશોધન અને નવીકરણ – શૈક્ષણિક સંશોધન
પ્રાસ્તાવિક
DIET, CTE અને IASE ના શૈક્ષણિક નિવેશ અને આંતરમાળખું પૂરા પાડીને શાળેય શિક્ષણની તમામ સ્‍તરે ગુણાત્‍મક સુધારણા આણવાનો GCERT નો ધ્‍યેય છે. GCERT એ દૂરોગામી સુધારણા તેમજ રાજ્યના કેટલાક ક્ષેત્રોમાં સુધારણા આણવા માટે બિન સરકારી સંગઠનો, વિષય નિષ્‍ણાતો, શિક્ષણવિદો સાથે સંકલન સ્‍થાપ્‍યું છે. રાજ્ય શિક્ષણ મંત્રાલય પણ તેના નિષ્‍ણાતીકરણને ઝોક આપે છે. પરીષદ શાળેય શિક્ષણમાં ગુણાત્‍મક સુધારણા લાવવા માટે અને બદલાતા સમયથી તોળાતા શૈક્ષણિક પડકારોના અનુકૂળ ઉકેલો શોધવાના પ્રયાસો માટે પ્રતિબદ્ધ છે. GCERT એ ચોકથી સેટેલાઇટ સિસ્‍ટમ સુધીના પ્રાયોગીકરણની એક બેનમૂન યાત્રામાં શૈક્ષણિક સુધારણાના ક્ષેત્રોમાં કઠોર પરિશ્રમથી કેડી કંડારી છે.


ઉદ્દેશો

નક્કી કરેલા સંશોધન ક્ષેત્રો

ઉધ્‍દ્વકરણ શ્રેણી

નાણાંકીય સહાય