ખાતા વિશે
સંસ્થાના કાર્યો
શિક્ષણની બધી શાળાઓમાં સંશોધન કરવું, તેના માટે સહાય કરવી તથા તેનું સંકલન કરવું
પ્રાથમિક તથા માધ્ય મિક શિક્ષકો માટે સર્વિસ દરમ્યાકન તથા સર્વિસ પહેલાના પ્રશિક્ષણ કાર્યક્રમો યોજવા, ખાસ કરીને ૈચ્ચર કક્ષા એ.
DIET, CTE તથા IASE જેવી સસંસ્થાખઓ પર શૈક્ષણિક તથા સંચાલકીય નિયંત્રણ રાખવું.
PTTI અને જિલ્લા શૈક્ષણિક સમિતિ હેઠળની પ્રાથમિક શાળાઓ પર શૈક્ષણિક નિયંત્રણ રાખવું.
પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રમાં સંશોધન નવિનીકરણ કેસનો અભ્યાકસ, પ્રયોગો અને પ્રોજેકટ યોજવા.
નવી શૈક્ષણિક પદ્ધતિઓ વિકસાવવી અને શાળાઓને તેમના વિષે જાણ કરવી.
સંદર્ભ સામગ્રી, સહાયક સામગ્રી, પત્રિકાઓ અને ઇતર સાહિત્યલ તૈયાર કરીને છપાવવું, જેનાથી હેતુઓ સિદ્ધ થઇ શકશે.
કિશોરવસ્થાનું શિક્ષણ, વસ્તી શિક્ષણ, IPTT – ITV ડિસ્ટPન્સર એજ્યુકેશન અને પર્યાવરણ શિક્ષણને લગતા કાર્યક્રમો લાગુ કરવા.
CRC, BRC શાળાઓ તથા તેને લગતી કચેરીઓ ની મુલાકાત લઇને શૈક્ષણિક સંસ્થાસઓને શિક્ષણને લગતી સહાય / માર્ગદર્શન પુરૂ પાડવું.
બદલતા સમય પ્રમાણે પ્રશિક્ષણ કૉલેજોનાં અભ્યાનસક્રમમાં સુધાર અને બદલાવ લાવવો.