ખાતું
ઉદ્દેશો

શિક્ષણમાં સંશોધન સંબંધી GCERT ના ઉદ્દેશો નીચે મુજબ છે

શૈક્ષણિક સંશોધન પુરૂ પાડવું – વિસ્તચરણ અને તાલીમ સહાય
નક્કી કરેલા વિષયક્ષેત્રોમાં સંશોધનો હાથ ધરવા માટે સંશોધકોને પ્રોત્સાહન આપવું
નાના પાયાના સંશોધનો અને પગલાં સંશોધનો હાથ ધરવાનો શિક્ષકોને તેમની સહભાગી ભૂમિકા માટે તૈયાર કરવા
કાર્યો
શિક્ષણમાં નવીકરણ અને પ્રયોગાત્મંકતા માટે સંશોધનો હાથ ધરવા, સહાયકરવી, ઉત્તેજન આપવું અને સંકલન કરવું
સંશોધનના તારણોને ધ્યાાનમાં રાખીને સુધારેલી શૈક્ષણિક ટેકનિકો અને પ્રણાલિઓ વિકસાવીને શાળાઓમાં તેનો પ્રચાર કરવો
સંશોધકોને નાણાકીય સહાયપૂરી પાડીને સંશોધનો હાથ ધરવા માટે પ્રોત્સાધહન આપવું
શૈક્ષણિક સંશોધનમાં ક્ષમતાનિર્માણ કાર્યક્રમો હાથ ધરવા રાજ્ય સંશોધન
સલાહકાર સમિતિ (SRAC) ના સભ્યોર તરફથી માર્ગદર્શન મળ્યા બાદ DIET અને GCERT માટેના સંશોધનો હાથ ધરવામાં આવે છે.